સમાસ
'પરીમુલક' શબ્દનો સમાસ ઓળખાવો.
સમાસ
'દાણોપાણી' સમાસનો પ્રકાર જણાવો.
સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્ર ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવોઃ નરસિંહ
સમાસ
'દીર્ધદ્રષ્ટિ' શબ્દનો સમાસ ઓળખાવો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : અસિત