સામાન્ય જ્ઞાન (GK)
ચોપાઇ છંદની પંકિતનો વિકલ્પ ઓળખાવો.

નમતાથી સૌ કો રીઝ, નમતાને બહુમાન
આ મોક્ષથી મોઘુ અને સાકર થકી વધતું ગળ્યું
દરિયાથીડુંગર પર જાય કેડી, ત્યાં નાનકડી થાય તરૂવરો ત્યાં ઢોળે છાય, ને ઠંડો વાયુ
ઝેર ગયાં ને વેર ગયા, વળીકાળા કેર ગયા કરનાર એ ઉપકાર ગણી ઇશ્વરનો હરખ હવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ?

પંડિત જવાહરલાલ નેહરુ
અટલ બિહારી વાજપેયી
વી.પી.સિંગ
દેવગૌડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"અભયઘાટ" કોની સમાધિ છે ?

રાજીવ ગાંધી
ઈન્દિરા ગાંધી
ચૌધરી ચરણસિંહ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

ગાંધીજીએ
વિનોબા ભાવેએ
લોકમાન્ય ટિળકે
દાદાભાઇ નવરોજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP