સમાસ
રેખાંકિત સમાસનો પ્રકાર ઓળખાવો. : 'નવરાત્રિ' અને 'દશેરા' શબ્દોમાં કયો સમાસ છે ?
સમાસ
'પતિ મરી ગયો હોય તો વિધવા' - રેખાંકિત પદોનો સમાસ ઓળખાવો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : અધખુલી
સમાસ
'ઉદ્ગ્રીવ' શબ્દનો સમાસ ઓળખાવો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : આબરૂ
સમાસ
'કણેકણ' શબ્દનો સમાસ ઓળખાવો.