કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યે શ્યામાપ્રસાદ મુખરજી રુર્બન મિશનમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ? ઉત્તર પ્રદેશ તેલંગાણા આંધ્ર પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ તેલંગાણા આંધ્ર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) 2021માં ભારતમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારા વ્યક્તિ કોણ હતા ? વિકી કૌશલ નીરજ ચોપડા શેહનાજ ગિલ આર્યન ખાન વિકી કૌશલ નીરજ ચોપડા શેહનાજ ગિલ આર્યન ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા સ્થળે 6 પરમાણુ રિએક્ટરો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ? જેતાપુર, મહારાષ્ટ્ર પાન્ધ્રો, ગુજરાત જરારી, ઉત્તર પ્રદેશ કુડનકુલમ, તમિલનાડુ જેતાપુર, મહારાષ્ટ્ર પાન્ધ્રો, ગુજરાત જરારી, ઉત્તર પ્રદેશ કુડનકુલમ, તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં DRDOએ ક્યા વિમાનમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની હવાઈ આવૃત્તિનું પરિક્ષણ કર્યું હતું ? HAL તેજસ MK-2 સુખોઈ Su-57 મિગ 29-K સુખોઈ 30 MK-1 HAL તેજસ MK-2 સુખોઈ Su-57 મિગ 29-K સુખોઈ 30 MK-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આલ્ફા 50 ચર્ચામાં હતું , તે શું છે ? કોલંબિયા ખાતેથી મળી આવેલ નવો સરીસૃપ જીવ એસ્ટેરોઈડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ગ્રીન બોન્ડ કોલંબિયા ખાતેથી મળી આવેલ નવો સરીસૃપ જીવ એસ્ટેરોઈડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ગ્રીન બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 22મા મિસાઈલ વેસેલ સ્કવોડ્રનને પ્રેસિડેન્ટ્સ સ્ટાન્ડર્ડથી સન્માનિત કરવામાં આવી છે, તેને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ? રક્ષણ સ્કવોડ્રન ગંગા સ્કવોડ્રન કિલર્સ સ્કવોડ્રન વોર સ્કવોડ્રન રક્ષણ સ્કવોડ્રન ગંગા સ્કવોડ્રન કિલર્સ સ્કવોડ્રન વોર સ્કવોડ્રન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP