સમાસ
'નર્મદા' સમાસ લખો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : યશાંકી
સમાસ
'ભૂતકાળ' શબ્દમાં કયો સમાસ છે તે જણાવો.
સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ?
સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી.
સમાસ
'દીર્ધદ્રષ્ટિ' શબ્દનો સમાસ ઓળખાવો.