સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : ધર્મભ્રષ્ટ સાધુઓ સાચા ધર્મ પરથી લોકોનો વિશ્વાસ ઉઠાડી દે છે.
સમાસ
'મોજ મજાક' સમાસનો પ્રકાર જણાવો.
સમાસ
મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું - લીટી દોરેલ શબ્દના સમાસનો પ્રકાર ઓળખાવો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરહરિ
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો : યથાભક્તિ
સમાસ
પૂર્વપદ અને ઉત્તરપદ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય ત્યારે તે પદોમાં કયો સમાસ થાય છે ?