સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં વહેતી સૌથી લાંબી નદીઓ અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ગંગા > ગોદાવરી > નર્મદા > યમુના > કૃષ્ણા
ગંગા > યમુના > ગોદાવરી > નર્મદા > કૃષ્ણા
ગંગા > નર્મદા > યમુના > ગોદાવરી > કૃષ્ણા
ગંગા > ગોદાવરી > યમુના > કૃષ્ણા > નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જયસિંહસૂરીએ કયા નાટ્યગ્રંથમાં ગુજરાત પર ચડાઈ કરનાર અલ્તમશનો રાજા વીરધવલે અને મહામાત્ય વસ્તુપાલે પરાજય કરેલો તેનો ઐતિહાસિક વૃતાંત નિરુપ્યો છે ?

હમ્મીરમદમર્દન
કરુણાવજ્રાયુદ્ધ
બાલભારત
કલાકલાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર, અધિનિયમ અંતર્ગત 1-5 ધોરણના બાળકોના સંબંધમાં, નજીકના વિસ્તારમાં ચાલીને જઈ શકાય તેવા ___ અંતરની અંદર શાળા સ્થાપવી જોઈએ.

1000 મીટર
2000 મીટર
500 મીટર
1500 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP