સમાસ
'દાણોપાણી' સમાસનો પ્રકાર જણાવો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : શૂરવીર
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : પાદત્રાણ
સમાસ
નીચેનામાંથી કયો શબ્દ દ્વંદ્વ સમાસ છે ?
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : ધૂપસળી
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : આબોહવા