વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તે અષ્ટકોણી વાવ જોવાલાયક છે. કર્તુવાચક આકારવાચક રંગવાચક પરિમાણવાચક કર્તુવાચક આકારવાચક રંગવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.હું પિતાજીને કોટિકોટિ પ્રણામ કરું છું. સંખ્યાવાચક આકારવાચક પરિણામવાચક સાર્વનામિક સંખ્યાવાચક આકારવાચક પરિણામવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.મણિકાકાનો રતુંબડો ચહેરો. આપેલ પૈકી એક પણ નહીં ગુણવાચક રંગવાચક આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગુણવાચક રંગવાચક આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલા શબ્દોમાંથી "વિશેષણ" શોધો. આરંભ નિત્ય ચોપડી પાર્થિવ આરંભ નિત્ય ચોપડી પાર્થિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અલંકાર તિજોરીમાં રાખવામાં આવ્યા. રીતિવાચક અભિગમવાચક સ્થળવાચક માત્રાસૂચક રીતિવાચક અભિગમવાચક સ્થળવાચક માત્રાસૂચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.સારું પરિણામ મેળવવા ખરેખર મહેનત કરવી પડે. સમયવાચક અભિગમવાચક માત્રાસૂચક પ્રમાણવાચક સમયવાચક અભિગમવાચક માત્રાસૂચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP