વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. દાળમાં મીઠો લીમડો જરૂરી છે. સ્વાદવાચક રંગવાચક કતૃવાચક આકારવાચક સ્વાદવાચક રંગવાચક કતૃવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.નર્મદા તો મારી નાનપણની સખી છે. સંબંધવાચક સાર્વનામિક પરિમાણવાચક ગુણવાચક સંબંધવાચક સાર્વનામિક પરિમાણવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તે અષ્ટકોણી વાવ જોવાલાયક છે. રંગવાચક આકારવાચક કર્તુવાચક પરિમાણવાચક રંગવાચક આકારવાચક કર્તુવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અમારા દોષ મનમાં ના ધરશો. પ્રમાણવાચક નકારવાચક હેતુવાચક સ્થળવાચક પ્રમાણવાચક નકારવાચક હેતુવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અગાઉ અમે માનગઢ આવેલા છે. કારણવાચક રીતવાચક ક્રમવાચક સ્થળવાચક કારણવાચક રીતવાચક ક્રમવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ 'વર્ગમાં લંબચોરસ ટેબલ પડ્યું હતું' રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. સાર્વનામિક પ્રમાણવાચક ગુણવાચક આકારવાચક સાર્વનામિક પ્રમાણવાચક ગુણવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP