વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : ભગવાન આપણી આસપાસ હોય છે. સ્થળવાચક રીતિવાચક કારણવાચક સમયવાચક સ્થળવાચક રીતિવાચક કારણવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ગોળ સિક્કા જોવાની ખૂબ મજા આવતી. આકારવાચક સ્વાદવાચક સાર્વનામિક પરિમાણવાચક આકારવાચક સ્વાદવાચક સાર્વનામિક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.વર્ગમાં લંબચોરસ ટેબલ પડ્યું હતું. આકારવાચક પ્રમાણવાચક સાર્વનામિક ગુણવાચક આકારવાચક પ્રમાણવાચક સાર્વનામિક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.કેસરિયાળો સાફો આખું ફળિયું લઈને મહાલે. માત્રાવાચક રંગવાચક ગુણવાચક કતૃવાચક માત્રાવાચક રંગવાચક ગુણવાચક કતૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણના પ્રકાર જણાવો.એ તો આખી રાત લવારો કરશે. અભિગમવાચક કારણવાચક સમયવાચક ક્રમવાચક અભિગમવાચક કારણવાચક સમયવાચક ક્રમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.સાચવજો...ભોળી છે...ચિંતાળુ...ભૂલકણી સાર્વનામિક પ્રમાણવાચક ગુણવાચક રંગવાચક સાર્વનામિક પ્રમાણવાચક ગુણવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP