વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
ગોળ સિક્કા જોવાની ખૂબ મજા આવતી.

પરિમાણવાચક
સાર્વનામિક
આકારવાચક
સ્વાદવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
વરસાદમાં ન્હાવાનો આનંદ અનહદ હોય છે.

સ્થાનવાચક
પ્રમાણવાચક
સમયવાચક
કારણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણના પ્રકાર જણાવો.
એ તો આખી રાત લવારો કરશે.

સમયવાચક
અભિગમવાચક
કારણવાચક
ક્રમવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
ઈશ્વરની અસીમ કૃપા સૌના પર હોય છે.

પરિમાણવાચક
કર્તૃવાચક
રંગવાચક
ગુણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
અમારા દોષ મનમાં ના ધરશો.

હેતુવાચક
નકારવાચક
પ્રમાણવાચક
સ્થળવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP