વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ભારતીય સંસ્કૃતિને જાળવવાની છે. કર્તૃવાચક ગુણવાચક સ્વાદવાચક આકારવાચક કર્તૃવાચક ગુણવાચક સ્વાદવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પહેલા નંબરનું કોઈ ફળિયું તે અમારું ફળિયું. સાર્વનામિક આકારવાચક પરિમાણવાચક સંખ્યાવાચક સાર્વનામિક આકારવાચક પરિમાણવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ અંગારા વરસાવતો આકરો ઉનાળો - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. સાર્વનામિક સ્વાદવાચક પરિમાણવાચક ગુણવાચક સાર્વનામિક સ્વાદવાચક પરિમાણવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.અમારી માતાને અમે ખોટના હતા. સંખ્યાવાચક ગુણવાચક સાર્વનામિક દર્શકવાચક સંખ્યાવાચક ગુણવાચક સાર્વનામિક દર્શકવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.આજે એને મુખે કેવી રેખા આનંદની ઢળી ? પ્રમાણવાચક સમયવાચક ક્રમવાચક સંભાવનાવાચક પ્રમાણવાચક સમયવાચક ક્રમવાચક સંભાવનાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. એ લોકો કદાચ રસ્તો ભૂલી ગયા હશે. સમયવાચક સ્થળવાચક અભિગમવાચક માત્રાસૂચક સમયવાચક સ્થળવાચક અભિગમવાચક માત્રાસૂચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP