વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. દાદાજી સવારે ફરવા જાય છે. સમયવાચક સ્થળવાચક અભિગમવાચક રીતિવાચક સમયવાચક સ્થળવાચક અભિગમવાચક રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. પહેલાં લેસન કરો પછી જ ટી.વી. જોવાનું. ક્રમવાચક હેતુવાચક નિશ્ચયવાચક પ્રમાણવાચક ક્રમવાચક હેતુવાચક નિશ્ચયવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ તેરસો માણસ સામટા બૂડ્યાં- રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. સંખ્યાવાચક ગુણવાચક પરિણામવાચક રંગવાચક સંખ્યાવાચક ગુણવાચક પરિણામવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.અને મૃદુ અવાજે અણધાર્યો સવાલ કર્યો. સ્વાદવાચક સાર્વનામિક માત્રાવાચક ગુણવાચક સ્વાદવાચક સાર્વનામિક માત્રાવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અગાઉ અમે માનગઢ આવેલા છે. ક્રમવાચક રીતવાચક કારણવાચક સ્થળવાચક ક્રમવાચક રીતવાચક કારણવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : એને દૂર નવી દુનિયા વસાવવી હતી. સમયવાચક માત્રાસૂચક અભિગમવાચક સ્થળવાચક સમયવાચક માત્રાસૂચક અભિગમવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP