વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અમારા દોષ મનમાં ના ધરશો. હેતુવાચક નકારવાચક સ્થળવાચક પ્રમાણવાચક હેતુવાચક નકારવાચક સ્થળવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. કૂવો ખોદનાર લોકો રજા પર છે. કતૃવાચક આકારવાચક પ્રમાણવાચક સંબંધવાચક કતૃવાચક આકારવાચક પ્રમાણવાચક સંબંધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.એકવાર અમારી શાળામાં શિક્ષણમંત્રી આવ્યા હતાં. સમયવાચક માત્રાસૂચક સ્થળવાચક રીતિવાચક સમયવાચક માત્રાસૂચક સ્થળવાચક રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.કૂવો ખોદનાર લોકો રજા પર છે. પ્રમાણવાચક સંબંધવાચક આકારવાચક કતૃવાચક પ્રમાણવાચક સંબંધવાચક આકારવાચક કતૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ ગોળમટોળ ચીથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પ્રમાણવાચક રંગવાચક આકારવાચક સ્વીકારવાચક પ્રમાણવાચક રંગવાચક આકારવાચક સ્વીકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ અઢારે વરણ જેને વહોરવાને આવે - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. સંખ્યાવાચક રંગવાચક ગુણવાચક પરિણામવાચક સંખ્યાવાચક રંગવાચક ગુણવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP