વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.આજે એને મુખે કેવી રેખા આનંદની ઢળી ? પ્રમાણવાચક ક્રમવાચક સંભાવનાવાચક સમયવાચક પ્રમાણવાચક ક્રમવાચક સંભાવનાવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ. સ્થળવાચક રીતિવાચક સમયવાચક માત્રાસૂચક સ્થળવાચક રીતિવાચક સમયવાચક માત્રાસૂચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : એને દૂર નવી દુનિયા વસાવવી હતી. સમયવાચક માત્રાસૂચક સ્થળવાચક અભિગમવાચક સમયવાચક માત્રાસૂચક સ્થળવાચક અભિગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પહેલાં ચા પી લો પછી દાતણ કરજો. હેતુવાચક સમયવાચક સ્થળવાચક ક્રમવાચક હેતુવાચક સમયવાચક સ્થળવાચક ક્રમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.શીલવંત સાધુને વારેવારે નમીએ. માત્રાસૂચક રીતિવાચક સ્થળવાચક સમયવાચક માત્રાસૂચક રીતિવાચક સ્થળવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.સાચવજો...ભોળી છે...ચિંતાળુ...ભૂલકણી ગુણવાચક પ્રમાણવાચક સાર્વનામિક રંગવાચક ગુણવાચક પ્રમાણવાચક સાર્વનામિક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP