GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલા વિકલ્પો માંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વાજી રેવંત હસ્તી હય વાજી રેવંત હસ્તી હય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ભારતીય ઇતિહાસ પુરુષ તરીકે કોને ઓળખવામાં આવે છે ? હેરોડોટસ સેનાપતિ વિજયન ભટ્ટ્રાક વેદવ્યાસ મેગેસ્થનીજ હેરોડોટસ સેનાપતિ વિજયન ભટ્ટ્રાક વેદવ્યાસ મેગેસ્થનીજ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ભારતીય ઇતિહાસ પિતા મેગેસ્થનીજ
GSSSB Bin Sachivalay Mock Test 1 નાટ્ય કલાકાર જશવંત ઠાકોરનો જન્મ ક્યા થયો હતો ? ખેડા સુરત ભરૂચ અમદાવાદ ખેડા સુરત ભરૂચ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ભારતમાં FASTagનો અમલ ક્યારથી કરવામાં આવ્યો ? ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ ૧૫ ફેબ્રઆરી ૨૦૨૦ ૧૫ ફેબ્રઆરી ૨૦૨૧ ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ ૧૫ ફેબ્રઆરી ૨૦૨૦ ૧૫ ફેબ્રઆરી ૨૦૨૧ ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 સમતલો 3x – 6y – 2z = 7 અને 2x + y – kz = 5 પરસ્પર લંબ હોય, તો k = ___ 3 2 0 (zero) 3 2 0 (zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 લખાણની રજૂઆતમાં આશ્ચર્ય ઉભુ કરવા કયું ચિન્હ વાપરશો ? ! ; : ' ! ; : ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP