વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.શિવમે ધડામ દઈને બારણું બંધ કર્યું. હેતુવાચક રીતવાચક અભીગમવાચક સ્થળવાચક હેતુવાચક રીતવાચક અભીગમવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પહેલાં ચા પી લો પછી દાતણ કરજો. સ્થળવાચક હેતુવાચક સમયવાચક ક્રમવાચક સ્થળવાચક હેતુવાચક સમયવાચક ક્રમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : કુસ્તી મેદાનમાં લડાય. કારણવાચક હેતુવાચક સ્થળવાચક સમયવાચક કારણવાચક હેતુવાચક સ્થળવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.સારું પરિણામ મેળવવા ખરેખર મહેનત કરવી પડે. પ્રમાણવાચક સમયવાચક માત્રાસૂચક અભિગમવાચક પ્રમાણવાચક સમયવાચક માત્રાસૂચક અભિગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.અને મૃદુ અવાજે અણધાર્યો સવાલ કર્યો. ગુણવાચક સ્વાદવાચક સાર્વનામિક માત્રાવાચક ગુણવાચક સ્વાદવાચક સાર્વનામિક માત્રાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.અહીં હજારો વરસથી માણસ જાતજાતના પ્રયોગો કરતા. વ્યક્તિવાચક ગુણવાચક સંખ્યાવાચક આકૃતિવાચક વ્યક્તિવાચક ગુણવાચક સંખ્યાવાચક આકૃતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP