વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.હું પિતાજીને કોટિકોટિ પ્રણામ કરું છું. આકારવાચક પરિણામવાચક સંખ્યાવાચક સાર્વનામિક આકારવાચક પરિણામવાચક સંખ્યાવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.આજે એને મુખે કેવી રેખા આનંદની ઢળી ? પ્રમાણવાચક સમયવાચક ક્રમવાચક સંભાવનાવાચક પ્રમાણવાચક સમયવાચક ક્રમવાચક સંભાવનાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ અંગારા વરસાવતો આકરો ઉનાળો - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ગુણવાચક સાર્વનામિક પરિમાણવાચક સ્વાદવાચક ગુણવાચક સાર્વનામિક પરિમાણવાચક સ્વાદવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પહેલા નંબરનું કોઈ ફળિયું તે અમારું ફળિયું ? આકારવાચક પરિમાણવાચક સંખ્યાવાચક સાર્વનામિક આકારવાચક પરિમાણવાચક સંખ્યાવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.વર્ગમાં લંબચોરસ ટેબલ પડ્યું હતું. સાર્વનામિક ગુણવાચક આકારવાચક પ્રમાણવાચક સાર્વનામિક ગુણવાચક આકારવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.કૂવો ખોદનાર લોકો રજા પર છે. આકારવાચક સંબંધવાચક કતૃવાચક પ્રમાણવાચક આકારવાચક સંબંધવાચક કતૃવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP