ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ મેળાઓ અમદાવાદ, ભરૂચ અને સુરતમાં યોજાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતમાં કુલ 175 જેટલા મુસ્લિમ મેળાઓ ભરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તક્ષશિલાના ધર્મરાજિકા સ્તૂપ ___ શૈલીનો ઉત્તમ નમૂનો છે. મથુરા શૈલી દ્રવિડ શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી ગાંધાર શૈલી મથુરા શૈલી દ્રવિડ શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી ગાંધાર શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયુ રાજ્ય સોલંકીકાળનું સમકાલીન રાજ્ય નથી ? વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય ઘૂમલીનું જેઠવા રાજ્ય સોમનાથ પાટણનું વાજા રાજ્ય વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય ઘૂમલીનું જેઠવા રાજ્ય સોમનાથ પાટણનું વાજા રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાવાગઢમાં કાલિકા માતાના મંદિર પર કોની દરગાહ આવી છે ? ગરીબશા પીર સદનશા પીર હાજીપીર હસનપીર ગરીબશા પીર સદનશા પીર હાજીપીર હસનપીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આબુમાં આદિનાથનું આરસનું દેરાસર કોણે બંધાવ્યું હતું ? વિમલ મંત્રી શાંતુમંત્રી યશપાલ વસ્તુપાળ તેજપાળ વિમલ મંત્રી શાંતુમંત્રી યશપાલ વસ્તુપાળ તેજપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) બાલા બહિશ્વરા માતાનું મંદિર કયાં આવેલું છે ? બહુચરાજી સિદ્ધપુર અંબાજી હળવદ બહુચરાજી સિદ્ધપુર અંબાજી હળવદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP