કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ઈન્ડિયા આઉટ' અભિયાન ક્યા દેશ સાથે સંબંધિત છે ? ભૂટાન બાંગ્લાદેશ નેપાળ માલદીવ ભૂટાન બાંગ્લાદેશ નેપાળ માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈ-સવારી ઈન્ડિયા ઈ-બસ ગઠબંધન' લૉન્ચ કર્યું ? નીતિ આયોગ કન્વર્જન્સ એનર્જી સર્વિસ લિ. (CESL) વર્લ્ડ રિસોર્સિઝ ઈન્સ્ટિટ્યૂટ આપેલ તમામ નીતિ આયોગ કન્વર્જન્સ એનર્જી સર્વિસ લિ. (CESL) વર્લ્ડ રિસોર્સિઝ ઈન્સ્ટિટ્યૂટ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે પૃથ્વી અવલોકન ઉપગ્રહ જિયુઆન-1 02E લૉન્ચ કર્યો ? જાપાન સાઉદી અરેબિયા રશિયા ચીન જાપાન સાઉદી અરેબિયા રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) ચાર્ટર દિવસ ક્યારે મનાવાય છે ? 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. PETA ઈન્ડિયા દ્વારા બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને ‘પર્સન ઓફ ધ યર 2021' ઘોષિત કરવામાં આવ્યા. PETA (પીપલ્સ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ)એ અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરને 2021ના મોસ્ટ બ્યુટીફૂલ વેજટેરિયન સેલિબ્રિટી તરીકે માન્યતા આપી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં PETA ઈન્ડિયા દ્વારા બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને ‘પર્સન ઓફ ધ યર 2021' ઘોષિત કરવામાં આવ્યા. PETA (પીપલ્સ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ)એ અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરને 2021ના મોસ્ટ બ્યુટીફૂલ વેજટેરિયન સેલિબ્રિટી તરીકે માન્યતા આપી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં “મહિલા મિત્ર પ્લસ' યોજના કઈ બેંક દ્વારા શરૂ કરવામાં આવી છે ? HDFC બેંક પંજાબ નેશનલ બેંક ફેડરલ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા HDFC બેંક પંજાબ નેશનલ બેંક ફેડરલ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP