વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.ક્રિશા ખડખડાટ હસી. સ્થળવાચક રીતિવાચક અભિગમવાચક સંભાવનાવાચક સ્થળવાચક રીતિવાચક અભિગમવાચક સંભાવનાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ ગોળમટોળ ચીથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. રંગવાચક પ્રમાણવાચક સ્વીકારવાચક આકારવાચક રંગવાચક પ્રમાણવાચક સ્વીકારવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.શીલવંત સાધુને વારેવારે નમીએ. સ્થળવાચક સમયવાચક માત્રાસૂચક રીતિવાચક સ્થળવાચક સમયવાચક માત્રાસૂચક રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. હું ઝડપથી ત્યાં પહોંચી ગયો. અભિગમવાચક સ્થળવાચક કારણવાચક રીતિવાચક અભિગમવાચક સ્થળવાચક કારણવાચક રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તે અષ્ટકોણી વાવ જોવાલાયક છે. રંગવાચક પરિમાણવાચક આકારવાચક કર્તુવાચક રંગવાચક પરિમાણવાચક આકારવાચક કર્તુવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : એને દૂર નવી દુનિયા વસાવવી હતી. સમયવાચક માત્રાસૂચક સ્થળવાચક અભિગમવાચક સમયવાચક માત્રાસૂચક સ્થળવાચક અભિગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP