કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નળ વાટે 24×7 પીવાનું પાણી પૂરું પાડનારું ભારતનું પ્રથમ શહેર ક્યું બન્યું ? વારાણસી ભોપાલ પુરી પટણા વારાણસી ભોપાલ પુરી પટણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)એ ક્યા શહેરમાં 25 મેગાવોટનો સૌથી મોટો ફ્લોટીંગ સોલાર પીવી પ્રોજેક્ટ શરૂ કર્યો છે ? કોચી વિશાખાપટ્ટનમ હૈદરાબાદ ચેન્નાઈ કોચી વિશાખાપટ્ટનમ હૈદરાબાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યે જમીન વિહોણા મજૂરોને રૂ.6000 આપવા માટેની 'રાજીવ ગાંધી ગ્રામીણ ભૂમિહીન મજદૂર ન્યાય યોજના’ શરૂ કરી છે ? મહારાષ્ટ્ર ઓડિશા આપેલ પૈકી કોઈ નહીં રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા આપેલ પૈકી કોઈ નહીં રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા જૂથે વર્ષ 2014માં NDB (New Development Bank)ની સ્થાપના કરી હતી ? G 20 એક પણ નહીં BRICS G 7 G 20 એક પણ નહીં BRICS G 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા સંગઠને કાઉન્ટર ટેરેરિઝમ એક્સસાઈઝ ‘ગાંડિવ’નું આયોજન કર્યું ? વાયુસેના એક પણ નહીં NSG નૌસેના વાયુસેના એક પણ નહીં NSG નૌસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કોંકણ સમુદ્રી યુદ્ધ અભયાસમાં ભારતના કયા જ્હાજે ભાગ લીધો હતો ? INS ખૂકરી INS રણજિત INS તાબર INS વિક્રાંત INS ખૂકરી INS રણજિત INS તાબર INS વિક્રાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP