વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. હું ઝડપથી ત્યાં પહોંચી ગયો. સ્થળવાચક અભિગમવાચક કારણવાચક રીતિવાચક સ્થળવાચક અભિગમવાચક કારણવાચક રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.અને મૃદુ અવાજે અણધાર્યો સવાલ કર્યો. ગુણવાચક સાર્વનામિક સ્વાદવાચક માત્રાવાચક ગુણવાચક સાર્વનામિક સ્વાદવાચક માત્રાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ભારતીય સંસ્કૃતિને જાળવવાની છે. કર્તૃવાચક આકારવાચક ગુણવાચક સ્વાદવાચક કર્તૃવાચક આકારવાચક ગુણવાચક સ્વાદવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પાંચ માણસો ભેગા કામ કરતાં હોય છે. સાર્વનામિક સંખ્યાવાચક પ્રમાણવાચક આકારવાચક સાર્વનામિક સંખ્યાવાચક પ્રમાણવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. દાદાજી સવારે ફરવા જાય છે. સમયવાચક રીતિવાચક સ્થળવાચક અભિગમવાચક સમયવાચક રીતિવાચક સ્થળવાચક અભિગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. વરસાદમાં ન્હાવાનો આનંદ અનહદ હોય છે. સ્થાનવાચક પ્રમાણવાચક કારણવાચક સમયવાચક સ્થાનવાચક પ્રમાણવાચક કારણવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP