વિશેષણ અને ક્રિયાવિશેષણ 'મોડા આવનાર વિદ્યાર્થીઓને શિક્ષા કરવી' વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પરિમાણવાચક કતૃવાચક આકારવાચક સાર્વનામિક પરિમાણવાચક કતૃવાચક આકારવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.અમારી માતાને અમે ખોટના હતા. સંખ્યાવાચક દર્શકવાચક સાર્વનામિક ગુણવાચક સંખ્યાવાચક દર્શકવાચક સાર્વનામિક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. : આસમાની આકાશ જોવાની મઝા ઓર જ હોય છે. રંગવાચક પરિણામવાચક કતૃવાચક સ્વાદવાચક રંગવાચક પરિણામવાચક કતૃવાચક સ્વાદવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.થોડી વાર, ઈશ્વર જોઈ રહ્યો. સમયવાચક સંભાવનાવાચક ક્રમવાચક સ્થળવાચક સમયવાચક સંભાવનાવાચક ક્રમવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. એ આજે સંતરામપુર ગયો. અભિગમવાચક કારણવાચક સ્થળવાચક સંભાવનાવાચક અભિગમવાચક કારણવાચક સ્થળવાચક સંભાવનાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.કૂવો ખોદનાર લોકો રજા પર છે. સંબંધવાચક પ્રમાણવાચક કતૃવાચક આકારવાચક સંબંધવાચક પ્રમાણવાચક કતૃવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP