વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.આજે એને મુખે કેવી રેખા આનંદની ઢળી ? ક્રમવાચક સમયવાચક સંભાવનાવાચક પ્રમાણવાચક ક્રમવાચક સમયવાચક સંભાવનાવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. નાની શોભા મોટી સુશિમા રંગવાચક સંખ્યાવાચક સાર્વનામિક પરિમાણવાચક રંગવાચક સંખ્યાવાચક સાર્વનામિક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ 'વર્ગમાં લંબચોરસ ટેબલ પડ્યું હતું' રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. સાર્વનામિક પ્રમાણવાચક ગુણવાચક આકારવાચક સાર્વનામિક પ્રમાણવાચક ગુણવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તે અષ્ટકોણી વાવ જોવાલાયક છે. પરિમાણવાચક કર્તુવાચક આકારવાચક રંગવાચક પરિમાણવાચક કર્તુવાચક આકારવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ "અમારા દોષ મનમાં ન ધરશો, અમારા ગુણ જોજો' આ વાક્યમાં અભિગમવાચક વિશેષણ દર્શાવતો શબ્દ કયો છે ? ના ગુણ દોષ મનમાં ના ગુણ દોષ મનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ અમૃત જાણી મીરાં પી ગયા - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. જાતિવાચક વ્યક્તિવાચક ભાવવાચક દ્રવ્યવાચક જાતિવાચક વ્યક્તિવાચક ભાવવાચક દ્રવ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP