વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.શિવમે ધડામ દઈને બારણું બંધ કર્યું. અભિગમવાચક રીતવાચક હેતુવાચક સ્થળવાચક અભિગમવાચક રીતવાચક હેતુવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલા શબ્દોમાંથી "વિશેષણ" શોધો. ચોપડી પાર્થિવ આરંભ નિત્ય ચોપડી પાર્થિવ આરંભ નિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ. સમયવાચક માત્રાસૂચક સ્થળવાચક રીતિવાચક સમયવાચક માત્રાસૂચક સ્થળવાચક રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. કુસ્તી મેદાનમાં લડાય. કારણવાચક સમયવાચક સ્થળવાચક હેતુવાચક કારણવાચક સમયવાચક સ્થળવાચક હેતુવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. કડવાં કારેલા સૌને ભાવે. પ્રમાણવાચક ગુણવાચક આકારવાચક કારણવાચક પ્રમાણવાચક ગુણવાચક આકારવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ ગોળમટોળ ચીથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પ્રમાણવાચક સ્વીકારવાચક રંગવાચક આકારવાચક પ્રમાણવાચક સ્વીકારવાચક રંગવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP