વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
અને મૃદુ અવાજે અણધાર્યો સવાલ કર્યો.

સાર્વનામિક
માત્રાવાચક
સ્વાદવાચક
ગુણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
કુસ્તી મેદાનમાં લડાય.

હેતુવાચક
સમયવાચક
સ્થળવાચક
કારણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
સરદાર પટેલ લોખંડી પુરુષ હતા. રેખાંકિત પદ ઓળખાવો.

ગુણવાચક વિશેષણ
ભાવવાચક વિશેષણ
સંખ્યાવાચક વિશેષણ
ક્રમવાચક વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
થોડીવાર, ઈશ્વર જોઈ રહ્યો.

સંભાવનાવાચક
ક્રમવાચક
સમયવાચક
સ્થળવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP