વિશેષણ અને ક્રિયાવિશેષણ ગોળમટોળ ચીથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. સ્વીકારવાચક આકારવાચક રંગવાચક પ્રમાણવાચક સ્વીકારવાચક આકારવાચક રંગવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પાંચ માણસો ભેગા કામ કરતાં હોય છે. સાર્વનામિક પ્રમાણવાચક સંખ્યાવાચક આકારવાચક સાર્વનામિક પ્રમાણવાચક સંખ્યાવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. દાળમાં મીઠો લીમડો જરૂરી છે. સ્વાદવાચક કતૃવાચક રંગવાચક આકારવાચક સ્વાદવાચક કતૃવાચક રંગવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : અક્ષય ધીમે ધીમે કાર ચલાવે છે. સમયવાચક રીતિવાચક સ્થળવાચક કતૃવાચક સમયવાચક રીતિવાચક સ્થળવાચક કતૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ભારતીય સંસ્કૃતિને જાળવવાની છે. આકારવાચક ગુણવાચક સ્વાદવાચક કર્તૃવાચક આકારવાચક ગુણવાચક સ્વાદવાચક કર્તૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : એને દૂર નવી દુનિયા વસાવવી હતી. સ્થળવાચક અભિગમવાચક સમયવાચક માત્રાસૂચક સ્થળવાચક અભિગમવાચક સમયવાચક માત્રાસૂચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP