વિશેષણ અને ક્રિયાવિશેષણ અમૃત જાણી મીરાં પી ગયા - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. જાતિવાચક દ્રવ્યવાચક વ્યક્તિવાચક ભાવવાચક જાતિવાચક દ્રવ્યવાચક વ્યક્તિવાચક ભાવવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ 'વર્ગમાં લંબચોરસ ટેબલ પડ્યું હતું' રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ગુણવાચક પ્રમાણવાચક સાર્વનામિક આકારવાચક ગુણવાચક પ્રમાણવાચક સાર્વનામિક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ 'એણે ધીમેથી બોલ ફેંક્યો' વાક્યમાંના 'ધીમેથી' શબ્દની વ્યાકરણગત ઓળખ આપો. વિશેષણ ક્રિયાવિશેષણ નિપાત સર્વનામ વિશેષણ ક્રિયાવિશેષણ નિપાત સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.શિવમે ધડામ દઈને બારણું બંધ કર્યું. રીતવાચક અભીગમવાચક હેતુવાચક સ્થળવાચક રીતવાચક અભીગમવાચક હેતુવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ. સ્થળવાચક માત્રાસૂચક સમયવાચક રીતિવાચક સ્થળવાચક માત્રાસૂચક સમયવાચક રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. યશાંકીએ નવલકથા ટેબલ પર મૂકી. સ્થળવાચક નિશ્ચયવાચક ક્રમવાચક સંભાવનાવાચક સ્થળવાચક નિશ્ચયવાચક ક્રમવાચક સંભાવનાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP