વિશેષણ અને ક્રિયાવિશેષણ સરદાર પટેલ લોખંડી પુરુષ હતા. રેખાંકિત પદ ઓળખાવો. ક્રમવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ધોરીયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો. પ્રમાણવાચક કતૃવાચક રંગવાચક આકારવાચક પ્રમાણવાચક કતૃવાચક રંગવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : ભગવાન આપણી આસપાસ હોય છે. કારણવાચક સમયવાચક રીતિવાચક સ્થળવાચક કારણવાચક સમયવાચક રીતિવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. દાળમાં મીઠો લીમડો જરૂરી છે. સ્વાદવાચક કતૃવાચક આકારવાચક રંગવાચક સ્વાદવાચક કતૃવાચક આકારવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અમારા દોષ મનમાં ના ધરશો. નકારવાચક પ્રમાણવાચક સ્થળવાચક હેતુવાચક નકારવાચક પ્રમાણવાચક સ્થળવાચક હેતુવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.થોડી વાર, ઈશ્વર જોઈ રહ્યો. સમયવાચક ક્રમવાચક સ્થળવાચક સંભાવનાવાચક સમયવાચક ક્રમવાચક સ્થળવાચક સંભાવનાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP