બાયોલોજી (Biology)
વર્ગીકરણવિદ્યાના અભ્યાસાર્થી પાસે કેવા ગુણ હોવા જોઈએ ?

આપેલ તમામ
કુતૂહલ દ્રષ્ટિ
ધીરજ
એકાગ્રતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ત્રીગર્ભસ્તરીય પ્રાણીઓમાં મધ્યસ્તરની હાજરી છુટીછવાઈ કોથળી સ્વરૂપે હોય તો તેને શું કહે છે ?

કૂટ દેહકોષ્ઠ
દેહકોષ્ઠ
મેરુદંડ
અદેહકોષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એક-દ્વિવિધ જીવનચક્ર કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

આપેલ તમામ
ત્રિઅંગી
એક્ટોકાર્પસ
દ્વિઅંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પૂર્વાવસ્થામાં ન બનતી હોય એવી ઘટના કઈ ?

રંગસૂત્રનું લંબધરીએ સંકોચન
કોષકેન્દ્રીકા, કોષકેન્દ્રપટલનો લોપ
દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ
વિષુવવૃત્તીય તલનું નિર્માણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP