નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
પિતાજી, હુંયે તમારી સાથે આવીશ.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
મારા માટે તેણે બે વેણેય કહ્યા નથી.
નિપાત
જેમાં માન-આદર કે વિવેક વ્યક્ત થાય તે નિપાતનું પદ કયું ?
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ભાઈ બહેનમાં તો એવું બનવાનું જ.
નિપાત
નીચે આપેલ સાદા વાક્યનો નિપાત ઓળખાવો.
તું કાનથી સાંભળે છે ને ?
નિપાત
'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' વાક્યમાં નિપાત જણાવો.