નિપાત
નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવા ને ? - નિપાતનો પ્રકાર જણાવો.
નિપાત
'પિતાજી, હુંયે તમારી સાથે આવીશ' વાક્યનો નિપાત ઓળખાવો.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
આવું ટીવી ગામમાં ફક્ત બે જણને ત્યાં છે.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
મિથુન ફક્ત માતાજીની આજ્ઞા પાળે છે.
નિપાત
'ડેલીની ખડકીનેય કલર કરાવ્યો' વાક્યમાં નિપાત જણાવો.
નિપાત
'હું એમના પગ સુદ્ધાં બરાબર વરતું છું' - નિપાત જણાવો.