નિપાત 'ડેલીની ખડકીનેય કલર કરાવ્યો' વાક્યમાં નિપાત જણાવો. યો નેય ને ય યો નેય ને ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.દિયાનને માત્ર બોનવીટા જ ભાવે છે. માત્ર માત્ર, જ જ ને માત્ર માત્ર, જ જ ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ? હું આવ્યો પણ તમે ઘરે નહોતા. ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકેલી ગયો. મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો. ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો. હું આવ્યો પણ તમે ઘરે નહોતા. ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકેલી ગયો. મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો. ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત આવું ટીવી ગામમાં ફક્ત બે જણને ત્યાં છે - નિપાત જણાવો. ફકત આવું બે ત્યાં ફકત આવું બે ત્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.આંખ દેખે નહીં પણ રડે તો ખરી જ તો, જ પણ તો જ તો, જ પણ તો જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.મારી વાત ખરી ને ! આપેલ બંને ને ખરી આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ને ખરી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP