નિપાત નીચેનામાંથી કયું વાક્ય નિપાત વગરનું છે તે જણાવો. ગોપીઉને વા'લો કાનુડો આ દુર્ગમ સ્થળમાં રાત્રે તો આવી જ ન શકે. વનમાં વ્હાલાજી કને હુંય વસું છું નેન ! લાવ તો ચકુ મને જોવા દે તો ખરી ! ગોપીઉને વા'લો કાનુડો આ દુર્ગમ સ્થળમાં રાત્રે તો આવી જ ન શકે. વનમાં વ્હાલાજી કને હુંય વસું છું નેન ! લાવ તો ચકુ મને જોવા દે તો ખરી ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું નથી ? અલકા પણ ઈશ્વર સાથે આવશે. કોમલ ધીમેથી જ બોલે છે. તું ભણ્યો પણ ગણ્યો નહીં. પરેશ તો કોઈન માસ્ટર ગેમનો માસ્ટર છે. અલકા પણ ઈશ્વર સાથે આવશે. કોમલ ધીમેથી જ બોલે છે. તું ભણ્યો પણ ગણ્યો નહીં. પરેશ તો કોઈન માસ્ટર ગેમનો માસ્ટર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત ફક્ત દસ મિનિટમાં આવી જાઓ. - નિપાત શોધો. દસ આવી ફકત જાઓ દસ આવી ફકત જાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત આપેલ વાક્યનો નિપાતનો પ્રકાર ઓળખાવો.ગુરુજીને મારા પ્રણામ. સીમાવાચક વિનયવાચક ભારવાચક વિધાનમાં નિપાત નથી સીમાવાચક વિનયવાચક ભારવાચક વિધાનમાં નિપાત નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.મને તમારા પુત્રના જૂના ફોટોગ્રાફસ હોય તો તે પણ જોઈશે. હોય તો તમારા પણ તે હોય તો તમારા પણ તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.માજી એવી રીતે બોલ્યા કે હું પણ ઇન્કાર ન કરી શક્યો. પણ, જી કે પણ જી પણ, જી કે પણ જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP