ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી સાચો પદક્રમ અને પદસંવાદ ધરાવતું વાક્ય પસંદ કરો.

દીવાલ આવે છે એક ઊંચી પાણીની ધસતી
પાણીની એક ઊંચી દીવાલ ધસતી આવે છે.
દીવાલ આવે છે એક ધસતી પાણીની
પાણીની દીવાલ ઊંચી ધસતી આવે છે ઊંચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___

મારા ભક્તનો કદી નાશ થતો નથી.
જેવું કર્મ તેવું ફળ
વહેમ રાખનારનો વિનાશ થાય છે.
ત્યાગ કરો અને સુખ ભોગવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વાઘ આસપાસ જોવાની જરાય દરકાર કરતો ન હતો.- આ વાક્યમાં આસપાસ કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ?

રીતિવાચક
સ્થળવાચક
સમયવાચક
પ્રમાણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આ ઝાલાવાડી ધરતી !
વિરાટ જાણે ખૂલ્લી હથેલી સમતલ ક્ષિતિજે ઢળતી ! આ પંક્તિઓનો અલંકાર ઓળખાવો.

ઉપમા
ઉત્પ્રેક્ષા
સજીવારોપણ
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP