ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા એક સાધૂચરિત સજ્જન માણસ હતાં.

સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા બે ગુણ ધરાવતા માણસ હતા.
સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા એક સાધુચરિત સજ્જન હતા.
એક નંદુલાલ મહેતા સ્વર્ગસ્થી અને સાધુચરિત હતા.
સ્વર્ગસ્થી નંદુલાલ મહેતા અનેક સાધુચરિત સજ્જનમાંના એક હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
જે જે થતો પ્રાપ્ત ઉપાધિયોગ.
બની રહો તે જ સમાધિયોગ.
આ પંક્તિઓનો છંદ ઓળખાવો.

ઉપજાતિ
ઉપેન્દ્રવજા
ઈન્દ્રવ્રજા
તોટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"આભ તૂટી પડવું" રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

મુશ્કેલીનો સામનો કરવો
વીજળીનો ગડગડાટ થવો
ઓચિંતી મુશ્કેલી ઊભી થવી
ધોધમાર વરસાદ આવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સાચી જોડણીવાળુ શબ્દજૂથ કયું છે ?

પૃથ્થકરણ, મિલ્કત
નિરાભિમાની, દ્વિતિય
શૌર્યતા, જીંદગી
સંન્યાસી, પુનરુચ્ચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP