ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી. ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી. મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના. ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને. મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી. ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી. મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના. ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ લખો : 'ઓશ' કઠોળ મૃગજળ છાતી ઝાકળ કઠોળ મૃગજળ છાતી ઝાકળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ સાચો છે ? દિક્કાલ - તત્પુરુષ ત્રિકાલ - બહુવ્રીહી મડાગાંઠ - કર્મધારય દુઃખ વિયોગ - મધ્યમપદલોપી દિક્કાલ - તત્પુરુષ ત્રિકાલ - બહુવ્રીહી મડાગાંઠ - કર્મધારય દુઃખ વિયોગ - મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અમે રે સૂકું રૂનું પૂમડું.તમે અત્તર રંગીલા રસદારઆ પંક્તિઓનો અલંકાર ઓળખાવો. વ્યતિરેક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો.શ્રીકૃષ્ણ માટે ગિરિધર શબ્દ પણ પ્રયોજાય છે. દ્વિગુ કર્મધારય તત્પુરુષ ઉપપદ દ્વિગુ કર્મધારય તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? વ્યાજસ્તુતિ વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP