ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કૈલાસનું પુનિત દર્શન ધન્ય પર્વ" વાક્યના અંતે કયું ચિહ્ન આવશે ? પૂર્ણવિરામ ઉદગાર ચિહ્ન અલ્પવિરામ પ્રશ્નચિહ્ન પૂર્ણવિરામ ઉદગાર ચિહ્ન અલ્પવિરામ પ્રશ્નચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા.' - આ વાક્યમાં જે ભાગમાં ભૂલો હોય તે દર્શાવો. થઈ ગયા નામે એક મહાત્મા ભારતમાં એક ગાંધીજી થઈ ગયા નામે એક મહાત્મા ભારતમાં એક ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમારા કારણે જ આ બધું થયું છે - નિપાત ઓળખાવો. આ જ કારણે બધું આ જ કારણે બધું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો. હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ ઊંઘતાને પાયે પગની જેલ ફુલના જાણે શોભે ગાલિયા વાગે છે રે વાગે છે રે વૃંદાવન મોરલી વાગે છે હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ ઊંઘતાને પાયે પગની જેલ ફુલના જાણે શોભે ગાલિયા વાગે છે રે વાગે છે રે વૃંદાવન મોરલી વાગે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની કાવ્યપંક્તિનો છંદ ઓળખાવો.ના મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ. શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા શિખરિણી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વનેન્દુ’ શબ્દની સાચી સંધિ દર્શાવતો શબ્દ વિકલ્પમાંથી જણાવો. વન + ઈન્દુ આપેલ પૈકી કોઈ નહીં વાનો + ઈન્દુ વન + ઈન્દ વન + ઈન્દુ આપેલ પૈકી કોઈ નહીં વાનો + ઈન્દુ વન + ઈન્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP