કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
વિચારતાં નેત્ર જલે ભરાય છે.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
તેઓ ડઝન નાળિયેર બાંધીને લઈ આવ્યા.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
પૂરીઓ વણતા વણતા મેં કહ્યું.
કૃદંત
"હું પથારીમાં પડ્યો પડ્યો વાંચું છું." કૃદંત ઓળખાવો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
કનુભાઈ બપોરે જમતા નથી.
કૃદંત
'આ કુટેવ તમારે છોડી દેવાની છે' - કૃદંત ઓળખાવો.