કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
બટકવાડામાં મહાદેવનું મંદિર આવેલું છે.
કૃદંત
"હું પથારીમાં પડ્યો પડ્યો વાંચું છું." કૃદંત ઓળખાવો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
ધ્યાના અહીં આવેલ હતી.
કૃદંત
'માલસામાન જોઈને ખરીદો.' કૃદંત ઓળખાવો.
કૃદંત
'દાદાની વાતો સાંભળવાની બહુ મજા આવતી' વાક્યમાંથી કૃદંત શોધી તેનો પ્રકાર લખો.