કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
ટાઈમ ટેબલ બનાવનાર દરેકને મારી સૂચના છે.
કૃદંત
"હું પથારીમાં પડ્યો પડ્યો વાંચું છું." કૃદંત ઓળખાવો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
લખવું વાંચવું એ કઈ કેળવણી નથી.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
ધ્યાના અહીં આવેલ હતી.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
પરેશ બોલતો હતો.
કૃદંત
'કુસંપ સામે લડવાનું છે' : લડવાનું - કૃદંતનો પ્રકાર જણાવો.