GSSSB Bin Sachivalay Mock Test 1 નીચેનામાંથી કયા અનુચ્છેદ અનુસાર પ્રધાનમંત્રીની ફરજ છે કે સંઘના વહીવટને લગતી તમામ બાબતોની તથા ખરડાઓ વિશેની બાબતોથી રાષ્ટ્પતિને માહિતગાર કરવા ? અનુચ્છેદ 79 અનુચ્છેદ 78 અનુચ્છેદ 76 અનુચ્છેદ 77 અનુચ્છેદ 79 અનુચ્છેદ 78 અનુચ્છેદ 76 અનુચ્છેદ 77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 10 કામદારો 10 દિવસમાં 900 પુસ્તકો બાંધે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બાંધવા કેટલા કામદારો જોઈએ ? 11 23 13 14 11 23 13 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 રાજા રામમોહન રાય ફાઉન્ડેશનની સ્થાપના તેમના કેટલામાં જન્મદિને કરવામાં આવી હતી ? 100 મા 150 મા 180 મા 200 મા 100 મા 150 મા 180 મા 200 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 અવરોધનો એકમ શું છે ? ટેસ્લા ઓહ્મ વોલ્ટ એમ્પીયર ટેસ્લા ઓહ્મ વોલ્ટ એમ્પીયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 સ્ક્રબસથી કયા પ્રકારનો વાયુ દૂર કરી શકાય છે ? O2 So2 CO2 N2o O2 So2 CO2 N2o ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલામાંથી બંધારણના કયા અનુચ્છેદથી કયા અનુચ્છેદ સુધીમાં રાજ્ય વિધાન મંડળની જોગવાઇ નો ઉલ્લેખ છે ? 166 થી 212 167 થી 212 166 થી 214 168 થી 212 166 થી 212 167 થી 212 166 થી 214 168 થી 212 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP