GSSSB Bin Sachivalay Mock Test 1
''રાજ્યપાલનું કાર્ય માત્ર મહેમાનોનું સન્માન કરવું તેમને ચા-નાસ્તો ભોજન તથા દાવત આપવા સિવાય કાંઈ જ નથી" - આ વાક્ય કોણ બોલ્યું છે ?
GSSSB Bin Sachivalay Mock Test 1
કયા અનુચ્છેદ અંતર્ગત જો કોઈ મંત્રી વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય ન હોય તો તેને છ મહિનાની અંદર વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય બનવું ફરજીયાત છે ?