કૃદંત
નીચે આપેલ વાક્યમાંથી કૃદંત શોધી તેનો પ્રકાર લખો.
ફાગણમાં વૃક્ષો પરથી ફૂલોને હું ખરતા જોઉં છું.
કૃદંત
'આ કુટેવ તમારે છોડી દેવાની છે' - કૃદંત ઓળખાવો.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
વિચારતાં નેત્ર જલે ભરાય છે.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
અલકા દોડીને આવે છે.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
મને પાછા વળી જોવાનું મન ન થયું.
કૃદંત
નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.
મિથુન જમીને ફરવા જતો.