ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
બુલંદ

બ્ + ઉ + લ્ + અં + દ્ + અ
બ્ + ઉ + લ્ + અ + દ્ + અ
બ્ + ઊ + લ્ + અ + દ્ + અ
બ્ + ઊ + લ્ + અ + દ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે દર્શાવેલી વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે ?

અધોબિંદુ - શિરોબિંદુ
આપકર્મ - સ્વકર્મી
ઉખર - ફળદ્રુપ
આધ્યાત્મિક - આધિભૌતિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પેલું તીખું મરચું ખાય તે માણસ પરાક્રમી ગણાય છે. - વાક્યમાં કયા પ્રકારનું વિશેષણ નથી ?

સંબંધવાચક
ગુણવાચક
સ્વાદવાચક
દર્શકવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP