ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. વિજ્ઞાન આપેલ પૈકી એક પણ નહીં વ્ + ઈ + જ્ઞા + આ + ન્ + અ વ્ + ઈ + જ્ + ન્ + આ + ન્ + અ વ્ + ઈ + જ્ઞ્ + આ + ન્ + અ આપેલ પૈકી એક પણ નહીં વ્ + ઈ + જ્ઞા + આ + ન્ + અ વ્ + ઈ + જ્ + ન્ + આ + ન્ + અ વ્ + ઈ + જ્ઞ્ + આ + ન્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તમને ભગવાને ઘણું ધન આપ્યું.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? ને ઘણું તમને ધન ને ઘણું તમને ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મીંડા આગળ એકડો માંડવો - રૂઢિપ્રયોગનો અર્થ લખો. હિસાબ કરવો સરવાળો કરવો શૂન્યમાંથી સર્જન કરવું ગણિતના દાખલા કરવા હિસાબ કરવો સરવાળો કરવો શૂન્યમાંથી સર્જન કરવું ગણિતના દાખલા કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ છે : પશુને ખાવાનું અનાજ ધોડાર વાંસણી જોગાણ કુંજાર ધોડાર વાંસણી જોગાણ કુંજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ત્, થ્, દ્, અને ધ્ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે કયા વ્યંજનના વર્ગો છે ? દંત્ય ઔષ્ઠ્ય કંઠ્ય મૂર્ધન્ય દંત્ય ઔષ્ઠ્ય કંઠ્ય મૂર્ધન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP