Talati Practice MCQ Part - 7 એક મેદાનનું માપ 25 મી × 16 મી છે. તેમાં 20 સેમી × 10 સેમીની ઈંટો વાપરવાની છે તો તે માટે કેટલી ઈંટોની જરૂર પડશે ? 25,000 20,000 32,000 26,000 25,000 20,000 32,000 26,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રાણીવાવ અને સીગરવાવ કયાં આવેલી છે ? કપડવંજ જાંબુઘોડા દહેગામ વઢવાણ કપડવંજ જાંબુઘોડા દહેગામ વઢવાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક ફોટોમાં દેખાતા પુરુષને બતાવીને અંજલિ કહે છે કે મારી બહેનના ભાઈના પિતાનો એકમાત્ર દીકરો છે તો તે પુરુષ અંજલીનો શું થાય ? ભાઈ મામા પિતરાઈ ભાઈ પિતા ભાઈ મામા પિતરાઈ ભાઈ પિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વિટામીન B12 ની ઉણપથી નીચે પૈકી કયો રોગ થઈ શકે ? મેગાલોબ્લાસ્ટીક એનિમીયા એપ્લસ્ટિક એનિમીયા સિકલસેલ એનિમીયા હિમોલાયટીક એનિમીયા મેગાલોબ્લાસ્ટીક એનિમીયા એપ્લસ્ટિક એનિમીયા સિકલસેલ એનિમીયા હિમોલાયટીક એનિમીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના સત્યાગ્રહોને ક્રમાનુસાર ગોઠવો.1. બારડોલી સત્યાગ્રહ2. દાંડીકૂચ ૩. બોરસદ સત્યાગ્રહ4. ખેડા સત્યાગ્રહ5. અસહકાર આંદોલન 3, 1, 5, 2, 4 4, 5, 3, 1, 2 4, 3, 1, 2, 5 3, 1, 4, 2, 5 3, 1, 5, 2, 4 4, 5, 3, 1, 2 4, 3, 1, 2, 5 3, 1, 4, 2, 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કયુ રાજ્ય ત્રણ દેશો સાથે સરહદ ધરાવે છે ? બિહાર ઉત્તરાખંડ સિક્કિમ ત્રિપુરા બિહાર ઉત્તરાખંડ સિક્કિમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP