કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 25મા વસંતોત્સવ-21નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ? ગાંધીનગર સાબરકાંઠા ભાવનગર અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા ભાવનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં E9 દેશોના શિક્ષણ મંત્રીઓની પરામર્શ બેઠક સંપન્ન થઈ, E9 દેશોમાં કયા દેશનો સમાવેશ થતો નથી ? ભારત ઈજિપ્ત સાઉદી અરેબિયા ઈન્ડોનેશિયા ભારત ઈજિપ્ત સાઉદી અરેબિયા ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા Immunisation Agenda 2030 (IA 2030) લોન્ચ કર્યા છે ? આપેલ તમામ WHO UNICEF GAVI આપેલ તમામ WHO UNICEF GAVI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? અર્વાચિંતનમ્ ખુલ્લા બારણે ટકોરા સ્ટેકટ્રોમીટર પારિજાતનો પરિસંવાદ અર્વાચિંતનમ્ ખુલ્લા બારણે ટકોરા સ્ટેકટ્રોમીટર પારિજાતનો પરિસંવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં બે હરિત ઊર્જા કાર્યદક્ષ નગરો ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? બિહાર તેલંગાણા ઉત્તર પ્રદેશ ઓડિશા બિહાર તેલંગાણા ઉત્તર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ગેબરઝેબો પ્રાઈઝ, 2021 જીતનારા પ્રથમ ભારતીય ગણિતશાસ્ત્રી જણાવો. ચંદ્રશેખર ખરે અતુલ દીક્ષિત નારાયણ પંડિત મનીન્દ્ર અગ્રવાલ ચંદ્રશેખર ખરે અતુલ દીક્ષિત નારાયણ પંડિત મનીન્દ્ર અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP